Uttarajjhayana 1444
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1444
- Language
- Gujarati
1444
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૮ [૨૯/૧૧૧૮]
ભગવન્! આલોચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર અને અનંત સંસારને વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શન રૂપ શલ્યોને ફેંકી દે છે. ઋજુ ભાવને પ્રાપ્ત થાય છે. ઋજુભાવને પ્રાપ્ત જીવ માયા રહિત થાય છે. તેથી તે સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ કરતા નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit