Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1446

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1446

Language
Gujarati

1446

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૯ [૨૯/૧૧૧૯]
ભગવન્‌! નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિંદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાત્તાપથી થનારી વિરક્તિથી કરણગુણ શ્રેણી પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત અણગાર મોહનીય કર્મોનો નાશ કરે છે.

Linked texts (1)