Uttarajjhayana 1448
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1448
- Language
- Gujarati
1448
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૦ [૨૯/૧૧૨૦]
ભગવન્! ગર્હાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગર્હાથી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે અપ્રશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાર્યોથી યુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કર્મોના પર્યાયોનો ક્ષય કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit