Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1453

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1453

Language
Gujarati

1453

વિવેચન–૧૧૨૨
સામાયિકને સ્વીકારવાની ઈચ્છાવાળાએ તેના પ્રણેતાની સ્તુતિ કરવી જોઈએ. તેઓ તત્ત્વથી તીર્થંકર જ હોય છે, તેથી તેનું સૂત્ર કહે છે– આ અવસર્પિણીમાં થયેલા ચોવીશે તીર્થંકરના ઉત્કીર્તનરૂપ દર્શન - સમ્યક્‌ત્વ, તેની વિશુદ્ધિ - તેને ઉપઘાત કરતા કર્મોને દૂર કરીને નિર્મળ થવું તે દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.

Linked texts (2)