Uttarajjhayana 1454
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1454
- Language
- Gujarati
1454
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૩ [૨૯/૧૧૨૩]
ભગવન્! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને પ્રિય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણ્યને પામે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit