Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1456

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1456

Language
Gujarati

1456

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૪ [૨૯/૧૧૨૪]
ભગવન્‌! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આવો વ્રતોના છિદ્રોને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં અપૃથક્‌ત્વ થાય છે. સન્માર્ગમાં સમ્યક્‌ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે.

Linked texts (1)