Uttarajjhayana 1458
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1458
- Language
- Gujarati
1458
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૫ [૨૯/૧૧૨૫]
ભગવન્! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે? તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઉતારી દેનાર ભારવાહકની માફક નિર્વૃત્ત હૃદય થઈ જાય છે. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit