Uttarajjhayana 1468
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1468
- Language
- Gujarati
1468
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૦ [૨૯/૧૧૩૦]
ભગવન્! ક્ષમાપના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રહ્લાદ ભાવસંપન્ન આત્મા, બધાં પ્રાણ,ભૂત,જીવ અને સત્ત્વોની સાથે મૈત્રીભાવને પ્રાપ્ત થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાયછે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit