Uttarajjhayana 1469
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1469
- Language
- Gujarati
1469
વિવેચન–૧૧૩૦
પ્રાયશ્ચિત્તકરણ ક્ષમાપનાવાન્ને જ થાય છે, તેથી તેને કહે છે – ક્ષમણા - મારા આવા દુષ્કૃત પછી ખમવા યોગ્ય છે, એવી ક્ષમાપનાથી પ્રહ્લાદ - આત્માનો મનઃ પ્રસત્ત્યાત્મકથી અંતર્ભાવ, અર્થાત્ દુષ્કૃતથી જનિત ચિત્ત સંક્લેશનો વિનાશ થાય છે. - X - આ પ્રહ્લાદન ભાવ-ચિત્ત પ્રસન્ન કરવા રૂપ અભિપ્રાય. બધાં જ તે પ્રાણ - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળા, ભૂત - વનસ્પતિ, જીવ - પંચેન્દ્રિય, સત્વ - બાકીના જંતુઓ. - X - X - તેઓમાં મૈત્રીભાવ - પરહિત ચિંતા લક્ષણને ઉત્પાદિત કરે છે. તેથી મૈત્રીભાવને પામેલ જીવ રાગ-દ્વેષના વિગમરૂપ ભાવ વિશુદ્ધિ કરીને ઈહલોકાદિ ભય રહિત થાય છે. કેમકે સંપૂર્ણ ભય હેતુનો અભાવ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati