Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1470

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1470

Language
Gujarati

1470

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૧ [૨૯/૧૧૩૧]
ભગવન્‌! સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.

Linked texts (1)