Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1471

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1471

Language
Gujarati

1471

વિવેચન–૧૧૩૧
ઉપરોક્ત ગુણમાં અવસ્થિતજીવે સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, તેને કહે છે–સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય ઉપલક્ષણથી બધાં કર્મોનો ક્ષય કરે છે. કહ્યું છે કે–સ્વાધ્યાયમાં કે કોઈપણ પ્રકારના યોગમાં જીવ ઉપયોગવાળો થઈને પ્રતિસમય અસંખ્યેયભવિક કર્મને વિશેષથી ખપાવેછે.

Linked texts (2)