Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1472

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1472

Language
Gujarati

1472

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૨ [૨૯/૧૧૩૨]
ભગવન્‌! વાચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે, શ્રુતજ્ઞાનની આશાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીર્થધર્મનું અવલંબન કરે છે. તીર્થધર્મના અવલંબનથી કર્મોની મહાનિર્જરા અને મહાપર્યવસાન કરે છે.

Linked texts (1)