Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1474

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1474

Language
Gujarati

1474

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૩ [૨૯/૧૧૩૩]
ભગવન્‌! પ્રતિપૃચ્છનાથી જીવને શું પ્રાપ્ત થાય? પ્રતિપૃચ્છના વડે જીવ સૂત્ર, અર્થ, તદુભય સંબંધિત કાંક્ષા મોહનીયનો વ્યવચ્છેદ થાય.

Linked texts (1)