Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1476

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1476

Language
Gujarati

1476

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૪ [૨૯/૧૧૩૪]
ભગવન્‌! પરાવર્તનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પરાવર્તના વડે વ્યંજન - શબ્દપાઠ સ્થિર થાય છે અને જીવ પદાનુસારિતા આદિ વ્યંજન લબ્ધિને પ્રાપ્ત થાય છે.

Linked texts (1)