Uttarajjhayana 1477
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1477
- Language
- Gujarati
1477
વિવેચન–૧૧૩૪
પૃચ્છના દ્વારા વિશોધિત સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તના કહે છે. તેમાં પરાવર્તન-ગુણન, તેના વડે જે અર્થને ઓળખાવાય છે તે વ્યંજન-અક્ષરને ઉત્પાદિત કરે છે. - X - X - તથાવિધ કર્મના ક્ષયોપશમ વડે પદાનુસારિતા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati