Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1480

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1480

Language
Gujarati

1480

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૬ [૨૯/૧૧૩૬]
ભગવન્‌! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે, પ્રવચનથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે.

Linked texts (1)