Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1485

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1485

Language
Gujarati

1485

વિવેચન–૧૧૩૮
શ્રુતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી હવે તેને કહે છે – જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એકઅગ્રમાં જ મનને સ્થાપવા વડે ઉન્માર્ગમાં પ્રસ્થિત ચિત્તનો નિરોધ - નિયંત્રણા કરવી તે ચિત્ત નિરોધ, તેને કહેછે.

Linked texts (2)