Uttarajjhayana 1491
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1491
- Language
- Gujarati
1491
વિવેચન–૧૧૪૧
આ વ્યવદાન એ તપનું અનંતર ફળ હોવાથી તેને કહે છે. વોદાણથી અવિદ્યમાન ક્રિયા અર્થાત્ વ્યુપરત ક્રિયા નામક શુક્લ ધ્યાનના ચોથા ભેદને પામે છે. અક્રિયાક - વ્યુપરત ક્રિયા નામે શુક્લ ધ્યાનવર્તી થઈને પછી નિષ્ઠિતાર્થ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મુક્ત થાય છે, પણ ફરીથી સંસારમાં તેમનું આગમન થતું નથી. તેથી જ તેઓ પરિનિર્વાણને પામે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati