Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1492

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1492

Language
Gujarati

1492

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૨ [૨૯/૧૧૪૨]
ભગવન્‌! સુખના શાતનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુખશાતનથી વિષયો પ્રતિ અનુત્સુકતા થાય છે. અનુત્સુકતાથી જીવ અનુકંપા કરનાર અનુદ્ભટ, શોકરહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે.

Linked texts (1)