Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1494

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1494

Language
Gujarati

1494

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૩ [૨૯/૧૧૪૩]
ભગવન્‌! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? અપ્રતિબદ્ધતાથી જીવ નિસ્સંગ થાય છે. નિસ્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે.

Linked texts (1)