Uttarajjhayana 1496
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1496
- Language
- Gujarati
1496
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૪ [૨૯/૧૧૪૪]
ભગવન્! વિવિક્ત શયનાસનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિવિક્ત શયનાસનથી જીવ ચારિત્ર ગુપ્તિને પામે છે, ચારિત્રગુપ્તિથી જીવ વિવિક્તાહારી, દૃઢ ચારિત્રી, એકાંતપ્રિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કર્મોની ગ્રંથીની નિર્જરા - ક્ષય કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit