Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1498

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1498

Language
Gujarati

1498

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૫ [૨૯/૧૧૪૫]
ભગવન્‌! વિનિવર્તનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્તના થકી પાપકર્મો ન કરવાને માટે ઉદ્યત રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસાર-કાંતારને શીઘ્ર પાર કરી જાય છે.

Linked texts (1)