Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1499

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1499

Language
Gujarati

1499

વિવેચન–૧૧૪૫
વિવિક્ત શયનાસનતામાં વિનિવર્તના થાય છે. તેથી તેને કહે છે – વિનિવર્તના - વિષયોથી આત્માને પરાંગ્મુખ કરણ રૂપતાથી, પાપકર્મ એટલે સાવદ્ય અનુષ્ઠાનોને મારે ન કરવા એવા પ્રકારના ધર્મ પ્રતિ ઉત્સાદિત થાય, પૂર્વે બાંધેલ પાપકર્મોને નિર્જરા પ્રતિ લઈ જાય છે - વિનાશ કરે છે અથવા પાપકર્મ એટલે જ્ઞાનાવરણ આદિને અપૂર્વ અનુપાર્જન વડે મોક્ષને માટે ઉદ્યત થાય છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરણા કરે છે.

Linked texts (2)