Uttarajjhayana 1500
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1500
- Language
- Gujarati
1500
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૬ [૨૯/૧૧૪૬]
ભગવન્! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આયતાર્થ યોગો થાય છે - સ્વયંના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેથી કલ્પના - સ્પૃહા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો એવો તે બીજી સુખ-શય્યાને પામીને વિચરણ કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit