Uttarajjhayana 1502
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1502
- Language
- Gujarati
1502
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૭ [૨૯/૧૧૪૭]
ભગવન્! ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ અપલિમંથને પામે. નિરુપધિક જીવ નિષ્કાંક્ષ થાય, ઉપધિના અભાવમાં સંક્લેશ ન પામે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit