Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1503

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1503

Language
Gujarati

1503

વિવેચન–૧૧૪૭
સંભોગ પ્રત્યાખ્યાનવાળાને ઉપધિ પ્રત્યાખ્યાન પણ સંભવે છે, તે કહે છે. તેમાં ઉપધિ એટલે ઉપકરણ. તેમાં રજોહરણ અને મુહપત્તિ સિવાયની વસ્તુનું પ્રત્યાખ્યાન કે ‘મારે તે ગ્રહણ ન કરવું’ એ પ્રમાણે નિર્વૃત્તિ રૂપ ઉપધિ પ્રત્યાખ્યાન તેનાથી પરિમન્થ - સ્વાધ્યાયાદિની ક્ષતિ, તેનો અભાવ તે અપરિમંથ, તેને પામે છે. તથા ઉપધિથી નિષ્કાંત તે નિરુપધિક જીવ વસ્ત્રાદિની અભિલાષરહિતથી, ઉપધિ રહિત પણ શારીરિક, માનસિક સંક્લેશને પામતો નથી. - X -.

Linked texts (2)