Uttarajjhayana 1504
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1504
- Language
- Gujarati
1504
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૮ [૨૯/૧૧૪૮]
ભગવન્! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? આહાર પ્રત્યાખ્યાનથી જીવ જીવિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit