Uttarajjhayana 1506
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1506
- Language
- Gujarati
1506
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૯ [૨૯/૧૧૪૯]
ભગવન્! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાવ પામે છે. વીતરાગભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit