Uttarajjhayana 1507
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1507
- Language
- Gujarati
1507
વિવેચન–૧૧૪૯
ઉક્ત ત્રણે પ્રત્યાખ્યાનનું ફળ કષાયનો અભાવ જ છે. તેથી કષાય પ્રત્યાખ્યાન કહે છે. તેનાથી - ક્રોધાદિના નિવારણથી વીતરાગ અર્થાત્ રાગ કે દ્વેષ રહિતતાને પામે છે. વીતરાગ ભાવ પામવાથી રાગ અને દ્વેષના અભાવે સુખ-દુઃખમાં તુલ્ય થાય છે. રાગદ્વેષ વડે જ તેમાં વૈષમ્ય સંભવે છે. તેના અભાવમાં તો સમતા જ રહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati