Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1508

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1508

Language
Gujarati

1508

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૦ [૨૯/૧૧૫૦]
ભગવન્‌! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે અયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.

Linked texts (1)