Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1509

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1509

Language
Gujarati

1509

વિવેચન–૧૧૫૦
નિષ્કષાયી પણ યોગના પ્રત્યાખ્યાનથી જ મુક્તિ સાધક થાય, તેથી તેને કહે છે. યોગ - મન, વચન, કાયાનો વ્યાપાર, તેના પ્રત્યાખ્યાન થી - તેના નિરોધથી અયોગીભાવ જન્મે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. કેમકે તેના કારણનો અભાવ થાય છે. પૂર્વબદ્ધ - ભવોપગ્રાહી ચાર કર્મને નિર્જરે છે - ક્ષય કરે છે.

Linked texts (2)