Uttarajjhayana 1510
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1510
- Language
- Gujarati
1510
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૧ [૨૯/૧૧૫૧]
ભગવન્! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણોને પામે છે. તેવો જીવ લોકાગ્રે પહોંચીને પરમસુખી થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati