Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1511

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1511

Language
Gujarati

1511

વિવેચન–૧૧૫૧
યોગના પ્રત્યાખ્યાનથી શરીર પણ પ્રત્યાખ્યાત જ થાય છે તો પણ તેના આધારત્વથી મન અને વચન યોગ કરતાં તેના પ્રાધાન્યને જણાવવા આ પ્રત્યાખ્યાન કહે છે –
તેમાં શરીર એટલે ઔદારિકાદિ, તેના પ્રત્યાખ્યાનથી સિદ્ધોના અતિશય ગુણોને પ્રાપ્ત કરે છે. સિદ્ધોના અતિશય ગુણસંપન્ન જીવ લોકાગ્ર - મુક્તિપદને પામી અતિશય સુખવાળો થાય છે.

Linked texts (2)