Uttarajjhayana 1512
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1512
- Language
- Gujarati
1512
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૨ [૨૯/૧૧૫૨]
ભગવન્! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાક્કલહ, ક્રોધાદિ કષાય, તું-તું અને હું-હું આદિથી મુક્ત રહે છે. સંયમ અને સંચરમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit