Uttarajjhayana 152
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 152
- Language
- Gujarati
152
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૬૮ + વિવેચન]
(૧) કયા અંગાદિથી ઉદ્ધૃત છે? (૨) કયા સંયતને આ પરીષહો છે? (૩) આનું ઉત્પાદક દ્રવ્ય શું છે? (૪) કઈ કર્મ પ્રકૃતિમાં આનો સંભવ છે? (૫) કઈ રીતે આ સહન કરવારૂપ છે? (૬) કયો નય કયા પરીષહને ઈચ્છે છે? (૭) ક્ષુધાદિ કેટલા પરીષહ એક સાથે એક સ્વામીમાં વર્તે છે? (૮) કેટલો કાળ પરીષહનું અસ્તિત્વ છે? (૯) કયા અથવા કેટલા ક્ષેત્રમાં છે?(૧૦) ઉદ્દેશ,(૧૧) તેની જિજ્ઞાસામાં શિષ્યનો પ્રશ્ન. (૧૨) ગુરુ વડે પૃષ્ટ અર્થવિશેષને કહેવો. (૧૩) સૂત્ર સૂચિત અર્થ વચન. તેમાં પહેલાં દ્વારનો ઉત્તર આપતા કહે છે –