Uttarajjhayana 153
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 153
- Language
- Gujarati
153
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૬૯ + વિવેચન]
કર્મપ્રવાદ પૂર્વના સત્તરમાં પ્રાભૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં જાણવું. કર્મપ્રવાદ - કર્મોનું પ્રકર્ષથી પ્રતિપાદન જેમાં છે તે. તેમાં પણ સત્તરમું પ્રાભૃત - પ્રતિ નિયત અર્થાધિકાર. સૂત્ર - ગણધર પ્રણીત શ્રુતરૂપ. નૈગમાદિનય અને દૃષ્ટાંત સહ કહેવું. તે જ અહીં જાણવું, અધિક નહીં. બીજું દ્વાર –