Uttarajjhayana 154
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 154
- Language
- Gujarati
154
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૦ + વિવેચન]
અવિરત, વિરતાવિરત અને વિરતોને, માત્ર વિરતને જ નહીં એવું નૈગમનય ક્ષુધાદિ પરીષહને માને છે. ત્રણેને પણ પરીષહ સાતા આદિ કર્મના ઉદયથી થતાં ક્ષુધાદિને સહન કરવા, તેથી યથાયોગ સકામ કે અકામ નિર્જરા સંભવે છે. અનેક ગમત્વથી આના બધાં પ્રકાર સંગ્રાહિત્વથી આમ કહ્યું. સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ત્રણે પણ પરીષહને માને છે.
એકૈક નય સો ભેદપણાથી આ ભેદોમાંના કેટલાંક પરીષહ પ્રતિ નૈગમનયથી તુલ્ય છે. ત્રયાણામ્ - શબ્દ પ્રધાન નયો, શબ્દ - સમભિરૂઢ - એવંભૂત. તેમના મતે વિરતને પરીષહ હોય છે. - X -
દ્રવ્યદ્વારને આશ્રીને નયમત કહે છે –