Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1541

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1541

Language
Gujarati

1541

વિવેચન–૧૧૬૬
ઉક્ત સત્યો ગુપ્તિ યુક્તને જ થાય છે. તેથી યથાક્રમે તેને કહે છે, તેમાં મનોગુપ્તિ રૂપતાથી જીવ ધર્મ એકતા નિચિત્વને પામે છે તથા એકાગ્રચિત્ત જીવ ગુપ્ત મન અર્થાત્‌ અશુભ અધ્યવસાયમાં જતા મનને રક્ષણ કરનાર અને સંયમ આરાધક થાય છે.

Linked texts (2)