Uttarajjhayana 1547
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1547
- Language
- Gujarati
1547
વિવેચન–૧૧૬૯
અહીં ૩ ગુપ્તિ આદિથી યથાક્રમે મનની સમાધારણાના આદિનો સંભવ રહે છે. તેથી કહે છે – મન સમિતિ, આગમ અભિહિત ભાવની અભિવ્યાપ્તિથી અવધારણા - વ્યવસ્થાપન તે મનની સમાધારણા, તેનાથી એકાગ્રતા જન્મે છે. એકાગ્રતાથી વિશિષ્ટતર વસ્તુ તત્ત્વના અવબોધરૂપ જ્ઞાન પર્યવો પામે છે. તેના વડે સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે. આનું વિશુદ્ધત્વને વસ્તુ તત્ત્વાગમમાં તદ્વિષયક રુચિ પણ શુદ્ધતર સંભવે છે, તેથી મિથ્યાત્વને નિર્જરે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati