Uttarajjhayana 1548
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1548
- Language
- Gujarati
1548
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૦ [૨૯/૧૧૭૦]
ભગવન્! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોધિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit