Uttarajjhayana 1549
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1549
- Language
- Gujarati
1549
વિવેચન–૧૧૭૦
વચન સમાધારણાથી વચનના વિષયો પ્રજ્ઞાપનીય છે. અહીં તદ્વિષયક દર્શન પર્યયો પણ ઉપચારથી તથોક્ત જ છે. તેથી દર્શન પર્યવ - સમ્યક્ત્વ ભેદરૂપ વાક્સાધારણ દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. વચન દ્રવ્યાનુયોગના અભ્યાસથી તદ્વિષયક આશંકાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભ બોધિત્વ પામે છે અને દુર્લભ બોધિકત્વને ક્ષીણ કરે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati