Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1550

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1550

Language
Gujarati

1550

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૧ [૨૯/૧૧૭૧]
ભગવન્‌! કાય સમાધારણાથી જીવ ચારિત્રના પર્યવોને વિશુદ્ધ કરે છે. ચારિત્ર પર્યવ વિશુદ્ધિથી યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે. તેનાથી કેવલિસત્ક વેદનીયાદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ પ્રાપ્ત થાય છે અને સર્વે દુઃખોનો અંત કરે છે.

Linked texts (1)