Uttarajjhayana 1551
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1551
- Language
- Gujarati
1551
વિવેચન–૧૧૭૧
કાય સમાધારણતા - સંયમ યોગોમાં શરીરના સમ્યગ્ વ્યવસ્થાન રૂપથી ચારિત્ર ભેદોને વિશુદ્ધ કરે છે. તેના ઉન્માર્ગ પ્રવૃત્તિથી પ્રાયઃ તેમાં અતિચાર કાલુષ્ય સંભવે છે. ચારિત્ર પર્યવોને વિશુદ્ધ કરીને યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે ઈત્યાદિ - X -.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati