Uttarajjhayana 1553
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1553
- Language
- Gujarati
1553
વિવેચન–૧૧૭૨, ૧૧૭૩
એ પ્રમાણે સમાધારણા ત્રયથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહી. હવે તેનું ફળ કહે છે – જ્ઞાન એટલે અહીં શ્રુતજ્ઞાન, તેની સંપન્નતાથી જીવ સર્વે જીવાદિ પદાર્થોનું જ્ઞાન, સર્વભાવાભિગમને પામે છે. તથા તેનાથી સંપન્ન જીવ ચાતુરંત સંસાર કાંતારમાં અહીં-તહીં ભટકવા વડે મુક્તિ માર્ગથી વિશેષ દૂર થાય છે.
ઉક્ત અર્થને દૃષ્ટાંતથી કહે છે – જેમ કચરા આદિમાં પડેલ સોય સૂત્ર - દોરાથી યુક્ત હોય તો ખોવાતી નથી, તેમ સૂત્ર સહિત જીવ સંસારમાં વિનાશ પામતો નથી. જ્ઞાન-અવધિ આદિ, વિનય-જ્ઞાન વિનયાદિ, તપ- હવે કહેવાનાર ચારિત્ર યોગ-ચારિત્ર પ્રધાન વ્યાપાર પામે છે. તથા સ્વ અને પર સિદ્ધાંતોમાં તે સંઘાતનીય થાય છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati