Uttarajjhayana 1554
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1554
- Language
- Gujarati
1554
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૪ [૨૯/૧૧૭૪]
ભગવન્! દર્શન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સમ્યક્ત્વનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનથી આત્માને સંયોજિત કરીને, તેને સમ્યક્ પ્રકારે આત્મસાત્ કરતો વિચરણ કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit