Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1556

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1556

Language
Gujarati

1556

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૫ [૨૯/૧૧૭૫]
ભગવન્‌! ચારિત્ર સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચારિત્ર સંપન્નતાથી શૈલેશીભાવને પામે છે. શૈલેશી પ્રતિપન્ન અણગાર ચાર કેવલી કર્માંશોનો ક્ષય કરે છે. પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણતા પામીને સર્વે દુઃખોનો અંત કરે છે.

Linked texts (1)