Uttarajjhayana 1557
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1557
- Language
- Gujarati
1557
વિવેચન–૧૧૭૫
ચારિત્ર સંપન્નતાથી શૈલેશી ભાવને પામે. શૈલેશી - શૈલ એટલે પર્વત, તેના સ્વામી તે શૈલેશ - મેરુ. તેની માફક. મુનિ નિરુદ્ધ યોગથી અત્યંત સ્થૈર્યથી તે જ અવસ્થા તે શૈલેશી. અથવા અશૈલેશનું શૈલેશી થવું તે શૈલેશીભાવ - તેને પામે છે. શૈલેશી પ્રતિપન્ન તે અંતર્મુહૂર્ત્ત રહે છે. પછી શેષ કર્મો ખપાવીને યાવત્ મોક્ષે જાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati