Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1558

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1558

Language
Gujarati

1558

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૬ [૨૯/૧૧૭૬]
ભગવન્‌! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? તેનાથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે. પછી શબ્દ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.

Linked texts (1)