Uttarajjhayana 1559
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1559
- Language
- Gujarati
1559
વિવેચન–૧૧૭૬
ચારિત્ર ઈન્દ્રિયના નિગ્રહથી જ પામે છે, તેથી પ્રત્યેક ઈન્દ્રિયનો નિગ્રહ કરે છે. તેમાં શ્રોત્રેન્દ્રિય નિગ્રહ - સ્વ વિષયમાં અભિમુખ દોડતી ઈન્દ્રિયનું નિયમન કરવાથી અભિમત કે અનભિમત શબ્દોમાં અનુક્રમે રાગ અને દ્વેષનો નિગ્રહ થાય છે. તથા તે નિમિત્તે બાંધેલા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી શુભ અધ્યવસાયમાં પ્રવૃત્તતાથી થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati