Pramāṇa · Search · About · API

Uttarajjhayana 156

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 156

Language
Gujarati

156

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૨ + વિવેચન]
સમવતાર બે ભેદે છે - પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ - જ્ઞાનાવરણ આદિ રૂપ, પુરુષ અને ચ શબ્દથી સ્ત્રી અને પંડકમાં, તે-તે ગુણસ્થાન વિશેષવર્તીમાં જાણવા. આ પ્રકૃતિ આદિના ભેદ અનુક્રમે કહીશ.

Linked texts (1)